Monday, 2 January 2012

Jay Vasavada...

 
પ્રિય જયભાઈ,

લગભગ દશેક વર્ષથી તમને અનિયમિત રીતે નિયમિત વાચતો રહ્યો છું. તમે એટલા prolific રાઈટર બની ચુક્યા છો કે બીજા લેખકોના ભોગે જ તમને નિયમિત વાચી શકાય. મેં આ વાત આ પહેલા પણ તમને કરી છે કે તમારા લખાણોમાં અનુભવાતી પારદર્શિતા, સરળતા અને પ...્રમાણિકતાનો હું આશિક છું. અને રહીશ. તમને મળી શકાયું છે એક નહિ અનેકવાર એનો આનંદ છે અને તમે મારી બે વાર્તાઓ વાચ્યા પછી ફુરસદથી લખેલો પેલો પ્રલંબ પત્ર ઘરેણાની જેમ સાચવીને રાખ્યો છે.

-હિતેશ જાજલ

Yesterday at 11:11am ·

Jay Vasavada Hitesh Jajal thnxxxxxx buddy..u r old mate n havin literary sense :)

No comments:

Post a Comment