Friday, 4 November 2011

DCE closes down

૩૦ નવેમ્બરથી કેન્દ્ર સરકારનાં MHRD દ્વારા ચાલતું   District Centre for English નું રાજકોટનાં આ સેન્ટરની અવધી પૂરી થતા બંધ થશે. છેલ્લા સવા બે વર્ષથી હું અહી છું. એક જગ્યાએ લાંબો સમય નોકરી કરાવી મારા માટે શક્ય નથી એ જોતા અઢી વર્ષનો ગાળો ઘણો મોટો લાગે છે! મને ગમ્યું જ હશે એટલે જ ટક્યો હોઈશ પણ છેલ્લા અમુક મહિનાથી સ્થગિતતાનો અનુભવ થતો હતો. હજુ મને પણ ખબર નથી આવતા મહીને હું ક્યાં હોઈશ. ફક્ત એટલી જ ખબર છે કયાંક તો હોઈશ જ. નોકરીઓ થી કંટાળી ગયો છું એટલે ઘણા સમયથી જે coaching institute ખોલવાનો વિચાર છે.

No comments:

Post a Comment