"મને કોઈ પ્રેમ કરતુ નથી, કોઈ ગણકારતું નથી.બધા મારી ઉપેક્ષા કરે છે."...ઘણીવાર હું લોકોને આવી ફરિયાદ કરતા સાંભળું ત્યારે પ્રશ્ન થાય કે લોકો આપણને ચાહે એવું આપણે થવા દઈએ છીએ? ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો આપણને ખુબ ચાહવાની કોશિશ કરતા હોય અને એ જ સમયે આપણે એમને એમ કરતા (આપણી પોતાની જાણ બહાર પણ) રોકાતા હોઈએ છીએ. કેવી રીતે?.... એમને આપણામાં ન ગમતા દુર્ગુણોને છોડવાને બદલે સાચવીને.
"વડીલ એટલે એવી વ્યક્તિ કે જેમના સંગાથમાં આપણે હોય ત્યારે સદાય આપણને નાના હોવાનો અનુભવ થાય; જેમને સલાહ-સુચન આપવાનો વિચાર આપણને ક્યારેય ના આવે. અને જેમના માટે આપણા હદયમાં હરહમેશ સન્માન અને ભીતીયુક્ત આદર હોય. માત્ર ઉમર અને પાકી ગયેલા વાળ થી કોઈ વડીલ બનતું નથી."
"Often I have found that a person is bearable: what is unbearable is his/her IGO. Our IGO interrupts others who are, otherwise willing to love us. " If you check the history of long-lasting and cordial relationship between two individuals you would observe they had two things in common: both were in possession of high understanding and considerate nature OR both were completely dumb. There is no any third alternative for that.
(to be continued)
પ્રશંસા ખુદાને પણ પ્યારી હોય છે એવું આપણે બધાએ સાંભળ્યું જ છે. અમુક લોકોને આત્મપ્રશંસા એથી પણ આધારે પ્યારી હોય છે. યાદ રાખવા જેવી વાત એ છે કે આત્મપ્રશંસા એ ગુનો નથી એ માણસ ની નિર્દોષતા નો નમુનો છે. હા, આત્માપ્રશંસા કોણ અને કયા પ્રકારની વ્યક્તિ કરે છે અને કયા કરે છે એ પર થોડી ટીકા કરી/ ટાળી શકાય. જીવનમાં કોઈપણ મહત્વનું પ્રદાન ના કરનારા બેવકૂફો જયારે આત્મપ્રશંસા કરે ત્યારે તમારા-મારા જેવા માણસ ને હસવું/ગુસ્સો આવે એ સમજયા. પણ જીવનમાં મહત્વનું પ્રદાન કરનારા અનેક વ્યક્તિઓએ આત્માપ્રશંસા પસંદ કર્યા ના દાખલા છે . આત્માપ્રશંસાની બાબત માં મન અને દિમાગ ખુલ્લા રાખીને વ્યક્તિનો વિચાર કરવો રહ્યો. ચંદ્રકાંત બક્ષીનું ગુજરાતી કથાસાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. એમને આત્મપ્રશંસા પસંદ હતી અને કોઈ જાતના ડર કે નમ્રતાના ઢોંગ કર્યા વગર આત્મપ્રશંસા કરી લેતા. કયારેક એક ડગલું આગળ વધીને અન્યોની ટીકા પણ કરી લેતા.અને એમની આવી આદત પર વાત કરતા રઘુવીર ચૌધરીએ કયાંક લખ્યું હતું કે અમે દૂધ દેતી ગાયોની લાત પણ પ્રેમથી ખાઈ લઈએ છીએ.